⭐ Reviews

GurujiDesk વાપરતા Principals અને Teachers શું કહે છે તે વાંચો, અને તમારો પોતાનો અનુભવ share કરો.

4.9
★★★★★
22 reviews
5 ★ 20
4 ★ 2
3 ★ 0
2 ★ 0
1 ★ 0

તમારો review આપવા માટે કૃપા કરીને login કરો.

Login કરો
જગુભાઈ દેવશીભાઈ ગમારા · આચાર્યશ્રી 2 દિવસ પહેલા
★★★★★

હું મારી શાળાકીય કામગીરી માટે નિયમિતપણે Gurujidesk.com સોફ્ટવેરનો ઉપયોગ કરું છું. આ સોફ્ટવેરનો ઉપયોગ કર્યા પછી મને અનુભવ થયો કે તે શાળાઓ, આચાર્યો અને શિક્ષકો માટે અત્યંત ઉપયોગી અને સમય બચાવનારું પ્લેટફોર્મ છે.
શાળાના વહીવટી કાર્યો, પત્રકો, અહેવાલો અને અન્ય શૈક્ષણિક કામગીરીઓને ડિજિટલ બનાવીને ખૂબ જ સરળ અને ઝડપી બનાવવામાં આ સોફ્ટવેરે મહત્વની ભૂમિકા ભજવી છે.
આવું ઉપયોગી, સરળ અને ટેકનોલોજીથી સજ્જ પ્લેટફોર્મ તૈયાર કરવા બદલ હું Gurujidesk.com ની સમગ્ર ટીમને મારા તરફથી ખૂબ ખૂબ આભાર અને હાર્દિક અભિનંદન પાઠવું છું!
આપનું આ ઉમદા કાર્ય શિક્ષણ ક્ષેત્રે આમ જ ડિજિટલ ક્રાંતિ લાવતું રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.
અભિનંદન સહ,
જગુભાઈ ગમારા

PARSOTTAM MITHABHAI ROHIT · શિક્ષક 2 દિવસ પહેલા
★★★★★

ખૂબ ખૂબ ખૂબ જ સુંદર
આવી ઉદારતા ક્યાંય જોવા મળી નથી
શાળાની ઘણી ઉપયોગી એપ બનાવી છે.
એક સૂચન કરવાની ગુસ્તાખી કરું છું માફ કરશો
MP3 શરૂ થાય તો સોનામાં સુગંધ ભળે.

Ghunada Khanapar pri. school · આચાર્યશ્રી 2 દિવસ પહેલા
★★★★★

good ,good

ભાવિનકુમાર કંચનભાઈ પંચોલી · આચાર્યશ્રી 9 દિવસ પહેલા
★★★★★

GURUJI DESK ખુબજ સરસ સોફ્ટવેર છે.મે ઘણા સમય થી એક એવા સોફ્ટવેર ની શોધ માં હતો કે જેમાં શાળા ની ,વિધાર્થીઓની,શિક્ષકની માહિતી સરળતાથી મળી રહે.પરંતુ મેં સોફ્ટવેર ના ઉપયોગ પાછળ ઘણા રૂપિયા નો વ્યય કરેલ હતો.પણ મને આ સોફ્ટવેર ફ્રી માં ઉપયોગ કરી શકાય એ ખ્યાલ ન હતો.જેટલું મળે એના કરતા વધુ મળે એવી અપેક્ષા બધાને હોય છે.તમારા પ્રયત્ન ને મારા જેવા અનેક આચાર્ય શ્રી ની મહેનત ઓછી કરી દીધી.ટેકનોલોજી નો ઉપયોગ કરતા કરી દીધા.તમે આ સોફ્ટવેરમાં નાણાકીય ઓડીટ નું સોફ્ટવેર મુકો એવી અપેક્ષા.જેથી અન્ય આચાર્યો સરળતાથી સોફ્ટવેર નો ઉપયોગ કરી શકે.

ભોરણીયા ભીખાલાલ પ્રાગજીભાઈ · આચાર્યશ્રી 9 દિવસ પહેલા
★★★★★

very very good

Girishkumar k patel · આચાર્યશ્રી 12 દિવસ પહેલા
★★★★★

ખુબજ સરળ અને ઝડપી

tejaswini panchal · આચાર્યશ્રી 14 દિવસ પહેલા
★★★★★

Super best

Rignesh Chudhari · આચાર્યશ્રી 17 દિવસ પહેલા
★★★★★

સરસ ફાઇલ છે

સુરેશભાઈ જેલાભાઈ સોઢા પરમાર · આચાર્યશ્રી 22 દિવસ પહેલા
★★★★★

Khub saras

PRAVIN R CHARANIYA · આચાર્યશ્રી 24 દિવસ પહેલા
★★★★★

ખરેખર ઉમદા એપ છે

1 2 3