🎓 ગુજરાત શિક્ષક પ્લેટફોર્મ
GurujiDesk ગુજરાતના શિક્ષકો માટે ઓનલાઇન ટૂલ્સ
હાજરી, પરિણામ, પ્રમાણપત્ર, હોલ ટિકિટ, સમયપત્રક અને શાળાના રોજિંદા કામકાજ માટેના તમામ ટૂલ્સ — એક જ જગ્યાએ, સંપૂર્ણપણે મફત.
તમામ ટૂલ્સ
હોલ ટિકિટ જનરેટર
વિદ્યાર્થીની અંતિમ પરીક્ષાની હોલ ટિકિટ ઝડપથી બનાવો
ઉંમર ગણતરી
જન્મ તારીખ પરથી સચોટ ઉંમર વર્ષ, મહિના અને દિવસમાં જાણો
ફોટો સાઇઝ રિસાઇઝર
વિદ્યાર્થી/શિક્ષકના ફોટો અને સહીને જરૂરી KB સાઇઝમાં રિસાઇઝ કરો
લેટરપેડ મેકર
શાળાનું નામ, લોગો અને વોટરમાર્ક સાથે A4 લેટરપેડ બનાવો — PNG/PDF ડાઉનલોડ કરો
PDF સાઇઝ ઘટાડો
મોટી PDF ફાઇલોને નાની સાઇઝમાં કોમ્પ્રેસ કરો
OJAS ફોટો/સહી રિસાઇઝર
GPSSB, GPSC, GSSSB, Police ભરતી માટે ફોટો અને સહી OJAS સાઇઝમાં રિસાઇઝ કરો
પગાર ગણતરી કેલ્ક્યુલેટર
બેઝીક, DA, HRA સહિત ચોખ્ખો પગાર (Net Salary) મફતમાં ગણો
DA ગણતરી કેલ્ક્યુલેટર
મોંઘવારી ભથ્થા (DA) ની ગણતરી ઝડપથી કરો
પ્રશ્નપત્ર જનરેટર
ધોરણ 3 થી 8 માટે વિષય પ્રમાણે પ્રશ્નપત્ર જનરેટ કરો
સમયપત્રક બનાવનાર
વર્ગનું સાપ્તાહિક સમયપત્રક બનાવો અને પ્રિન્ટ કરો
ટૂંક સમયમાં
પ્રમાણપત્ર ટૂલ
વિદ્યાર્થીઓ માટે તરત જ પ્રમાણપત્ર બનાવો