ફોટો / સહી સાઇઝ રિસાઇઝર
વિદ્યાર્થીના ફોટા કે સહી (Sign) ની ઇમેજને જરૂરી KB સાઇઝમાં રિસાઇઝ/કોમ્પ્રેસ કરો — બધું તમારા બ્રાઉઝરમાં જ થાય છે, કોઈ પણ ફોટો સર્વર પર અપલોડ થતો નથી.
⚠️ OJAS / ભરતી ફોર્મની સાઇઝ notification પ્રમાણે બદલાઈ શકે છે — સબમિટ કરતાં પહેલાં ચાલુ ભરતીની official સૂચના સાથે ચકાસી લેવા વિનંતી. OJAS માટે ખાસ ટૂલ અહીં જુઓ →
📸 ઓનલાઇન ફોર્મ માટે ફોટો અને સહી કેવી રીતે રિસાઇઝ કરવી?
ગુજરાતમાં TET, TAT, GPSC, સ્કોલરશીપ પોર્ટલ કે શાળા પ્રવેશ ફોર્મ ભરતી વખતે ફોટો અને સહીની સાઇઝ ચોક્કસ KB (દા.ત. 15KB થી 50KB) માં હોવી ફરજિયાત છે. આ ટૂલ વડે તમે મૂળ ગુણવત્તા ગુમાવ્યા વિના ગણતરીની સેકન્ડોમાં સાઈઝ ઘટાડી શકો છો.
💡 ઝડપી સ્ટેપ્સ (Step-by-Step Guide):
- ઉપર આપેલા પ્રીસેટમાંથી તમારો વિકલ્પ પસંદ કરો (જેમ કે "વિદ્યાર્થી ફોટો" અથવા "સહી").
- "ફોટો/સહી પસંદ કરવા ક્લિક કરો" પર ક્લિક કરી તમારી ઇમેજ પસંદ કરો.
- "રિસાઇઝ અને કોમ્પ્રેસ કરો" બટન દબાવો.
- પરિણામમાં નવી KB સાઇઝ જોઈને "ઇમેજ ડાઉનલોડ કરો" પર ક્લિક કરો.
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)
Q1: શું આ ટૂલમાં મારો ફોટો ઇન્ટરનેટ પર અપલોડ થાય છે?
ના. સમગ્ર પ્રોસેસિંગ તમારા પોતાના બ્રાઉઝરમાં (HTML5 Canvas ટેક્નોલોજી વડે) થાય છે. તમારો ફોટો ૧૦૦% ખાનગી અને સુરક્ષિત રહે છે.
Q2: OJAS ભરતી માટે કઈ સાઇઝ રાખવી?
OJAS માટે ફોટો 5KB થી 20KB અને સહી 5KB થી 15KB રાખવી. તેના માટે અમારું ખાસ OJAS ફોટો રિસાઇઝર વાપરો.