← Back
🗓️

ટાઈમ ટેબલ મેકર (Time Table Maker)

શાળા/વર્ગની માહિતી અને પિરિયડ ભરો — વિષય અને શિક્ષકનું નામ દરેક દિવસ માટે નાખો, પછી "ટાઈમ ટેબલ બનાવો" દબાવીને પ્રિન્ટ કરો. બધું તમારા બ્રાઉઝરમાં જ બને છે, કોઈ ડેટા સર્વર પર જતો નથી.

💡 વિષય ફિલ્ડમાં ટાઈપ કરવાનું શરૂ કરો — સૂચનો આપોઆપ દેખાશે. "ટાઈમ ટેબલ બનાવો" દબાવ્યા પછી નીચે સાફ પ્રિન્ટ-લાયક ટેબલ દેખાશે.

ℹ️ ડિફોલ્ટ સમય પત્રક જિ.પં. શિક્ષણ શાખા મોરબીના તા.27/12/2022 ના પત્ર ક્રમાંક 4104 મુજબ પૂર્ણ સમયની શાળા (10:30 થી 17:00, સોમ–શુક્ર) અનુસાર ભરેલું છે. શનિવારનો સમય અલગ (7:45 થી 11:20) છે — જરૂર મુજબ સમય ફિલ્ડમાં જાતે બદલી શકાય છે.

શાળાનું નામ
ધોરણ — | વર્ષ —
સાપ્તાહિક સમય પત્રક (WEEKLY TIME TABLE)
વર્ગ શિક્ષક
આચાર્યશ્રી
created by : Gurujidesk.com