⭐ Reviews
GurujiDesk વાપરતા Principals અને Teachers શું કહે છે તે વાંચો, અને તમારો પોતાનો અનુભવ share કરો.
તમારો review આપવા માટે કૃપા કરીને login કરો.
Login કરોvery use full site
આપના દ્વારા એક ખૂબ જ સારો પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખૂબ જ મદદ રૂપ થઈ શકે તેમ છે.
good,excellent,super dupper platfom for school
very use full site
આચાર્ય અને શિક્ષકો માટે ખૂબ જ સુંદર વેબસાઇટ છે.
ખુબ જ સરસ છે
Best.. easy work
Khub saras 5 star rating
સારો અનુભવ રહ્યો.
શિક્ષણ અને સુવિધાઓનું શ્રેષ્ઠ સંગમ!
ગુરૂજી ડેસ્ક પોર્ટલ પર કામ કરવાનો અનુભવ ખૂબ જ આનંદદાયક રહ્યો.
સરળ ઇન્ટરફેસ: વેબસાઇટનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે.
ઝડપી કામગીરી: સુવિધાઓ ઝડપથી લોડ થાય છે અને સમયની બચત થાય છે.
ઉપયોગી માહિતી: જરૂરી તમામ સેવાઓ એક જ જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે.
શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આ એક શ્રેષ્ઠ ડિજિટલ પહેલ છે. આટલી સરસ સુવિધા પૂરી પાડવા માટે ગુરૂજી ડેસ્ક ટીમને અભિનંદન!